ઘેલા નદી જે ભારતના ગુજરાત રાજ્યમાં ગઢડા શહેરમાંથી પસાર થાય છે. ઘેલા નદી જસદન પર્વતોમાંથી (મૂળ ફલઝાર ગામ, જસદણ તાલુકા) અને અરબી સમુદ્રમાં મળે છે. તેની લંબાઈ ૧૧૮ કિમી અને સ્ત્રાક્ષેત્ર ૬૨૨ ચો.કિ.મી. છે. ઘેલો સોમનાથ અને ઘેલો ઇતરીયા બે ડેમ આ નદી પર છે.જેનો સ્ત્રાવક્ષેત્ર અનુક્રમે ૬૦ ચો.કી.મી.અને ૧૦૪ ચો.કિ.મી. છે.
આ નદી પ્રસાદીની છે.કેમ કે સ્વામિનારાયણ ભગવાન ૨૯ વર્ષ રહા અને આ નદીમાં સ્નાન કરાવા જતા હતા.તેથી ઘેલા નદી પ્રસાદીની છે.
સ્વામિનારાયણના અનુયાયીઓ માટે તે તીર્થસ્થાન મહત્વનું સ્થાન છે,
જે ઘેલો નદીના કાંઠે સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિઓ સજાવેલી છે.
- Country – India
- State – Gujarat