કાળુભાર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં કાઠિયાવાડ દ્વીપકલ્પ પર એક નદી છે. તે અમરેલી જિલ્લાના બાબર તાલુકાના ચમારડી ગામ પાસેથી નીકળી ભાવનગર જિલ્લાના ચમારડી પાસેથી ભાલ વિસ્તાર માં પ્રવેશે છે અને પૂર્વમાં અખાતમાં વહે છે. તેના જળક્ષેત્ર લંબાઇ 94 કિમી છે. જળક્ષેત્રનું કુલ જળચર ક્ષેત્ર 1,965 ચોરસ કિલોમીટર (759 ચો માઈલ) છે. નદીના મુખત્રિકોણ ને સનપરી નદી તરીકે ઓળખવામાં આવે છે.
આ નદી પર ગઢડા તાલુકાના રાજપીપળા ગામ પાસે કાળુભાર બંધ આવેલ છે,
- Country – India
- State – Gujarat
- Length – 94 km (58 mile)