કાયલા નદી પશ્ચિમ ભારતની એક નદી છે,આ નદીનું ઉદગમ સ્થાન સુમરાસર (તા. ભુજ) ગામ પાસે છે. તેની મહત્તમ લંબાઈ 25 કિમી છે. નદીનો કુલ જળ વિસ્તાર 168 કિમી છે.
કાયલા નદી પર ભાખાના ગામ પાસે કાયલા બંધ આવેલો છે.
- Country – India
- State – Gujarat
- Length – 25 km (16 mile)