ખલખલીયો નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદી ભાભાત ટેકરીઓમાંથી નીકળે છે અને ખંભાતના અખાતને મળે છે. તેની કૂલ લંબાઇ ૫૦ કિ.મી. છે. અને સ્ત્રાવક્ષેત્ર ૪૦૫ ચો.કિ.મી.ની છે.
- Country – India
- State – Gujarat
- Length – 50 km (31 mi)