પુર નદી ગુજરાતની પશ્ચિમ ભારતમાં એક નદી છે, જેની ઉત્પત્તિ નાગોર(તા. ભુજ) ગામ નજીક છે, અને તે કચ્છના મોટા રણને મળી જાય છે. તેની મહત્તમ લંબાઈ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૬૦૨ ચોરસ કિમી(૨૩૨ ચો માઈલ) છે.
- Country – India
- State – Gujarat
- Length – 40 km (25 mi)