રુકમાવતી નદી દક્ષિણ તરફ વહેતી નદી છે અને ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રામપર-વેકરા ગામમાંથી નીકળીને કચ્છના અખાતને મળે છે.
નદીની લંબાઇ ૫૦ કિમી છે. તેનો સ્ત્રાવક્ષેત્ર ૪૪૮ ચો. કિમી. છે.
નદી ઉપર નાની સિંચાઇ યોજનાના પાંચ બંધ તેમજ વિજય સાગર બંધ આવેલ છે.
- Country – India
- State – Gujarat