ઊંડ નદી (ઉન્ડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે.આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક લોધિકા ટેકરીઓ પર આવેલું છે. ઊંડ નદી કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે.
તેના મહત્તમ લંબાઈ 80 કિ.મી. છે. કુલ જળચર ક્ષેત્ર 1,615 ચોરસ કિલોમીટર (624 ચો માઈલ) છે.
આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.
- Country – India
- State – Gujarat
- Length – 80 Km