ઉતાવળી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.પાળીયાદ(જી: પાળીયાદ) પાસે કાનીયાડ હીલ્સમાંથી નીકળે છે. અને ખંભાતના અખાતમાં મળે છે.
નદીની મહત્તમ લંબાઇ ૧૨૫ કિમી છે. ઉતાવળી નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૮૮.૫૦ ચોરસ કિમી છે.
નીલ્કા નદી ઉતાવળી નદીની મુખ્ય શાખા છે.
ઉતાવળી નદીને કાઠે કુડળ ગામ છે. જે યાત્રાળુ માટે પ્રસાદીનુ ધામ છે.
Country India
State Gujarat
Length 125 km (78 mile)