ભારતનમા પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ છે પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે.
ભારત દેશ 1947 આઝાદ થયો ત્યારે કચ્છ ભારત દેશ સાથે સંકળાયેલું હતું અને સ્વતંત્ર કમિશ્નરની રચના કરવામાં આવી હતી.1950 માં ભારત સંઘની અંદર એક રાજ્ય બનાવવામાં આવ્યું. 1 નવેમ્બર, 1956 ના રોજ કચ્છ રાજ્યને બોમ્બે રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું, જે 1960 માં ગુજરાત અને મહારાષ્ટ્રના નવા ભાષાકીય રાજ્યોમાં વહેંચાયેલું હતું.
1998 માં ઉષ્ણકટિબંધીય તાપમાન દ્વારા જિલ્લામાં અસર થઈ હતી અને 2001 માં ભૂકંપથી આ જિલ્લામાં અસર થઈ હતી.
નરેશ અંતાણી એવુ કહે છે કે જેણે કચ્છ ના જોયું તેણે કંઈ જ ના જોયુ હોય
વિશાળ અને આશરે 43000 ચો.કિ.મી.નો ભૂ-વિસ્તાર ધરાવતા ભાતીગળ કચ્છ પ્રદેશમાં અનેક પ્રવાસધામો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પર્યટનધામો આવેલા છે. નારાયણ સરોવર-કોટેશ્વર માતાનો મઢ, ધોણોધર, કાળો ડુંગર, ધ્રંગ, જેસલતોરલ, ભદ્રેશ્વર, હાજીપીર જેવા કેટલાય જાણીતા પ્રવાસન મથકો વિશે આખું વિશ્વ જાણે છે, પરંતુ એવા કેટલાય મથકો પણ આ વિસ્તારમાં છે.
આપણા પ્રાચીન ઇતિહાસના પાનાઓ પર તેના અનેક પ્રમાણો મળી આવે છે. વિશ્વસફરના અનેક પ્રવાસીઓ અને યાયાવર પ્રજાએ કચ્છને કાયમ પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. જે આપણને પ્રાગૈતિહાસિક કાળ સુધી લઈ જાય છે અને આ પ્રક્રિયાના ફળસ્વરૂપે કચ્છ પ્રદેશમાં વિશ્વભરની સંસ્કૃતિઓનો સુમેળ આપણે જોઈ શકીએ છીએ. કચ્છ પ્રદેશ ઉપર ચીક પણિઓ અને અંધકોથી લઈને છેલ્લે સમાવંશના જાડેજા સુધીના સત્તાધીશોએ રાજ કર્યું છે અને આના પરિણામે અનેક જનજાતિઓ કચ્છમાં વસે છે. અનેક પંથો અને સંપ્રદાયો માટે કચ્છમાં અનુકૂળ વાતાવરણ રહ્યું છે.
- Country – India
- State – Gujarat
- Headquarters – Bhuj
- Tehsils – 10
- Area – 45,674 km2 (17,635 sq mi)
- Population (2011) – 2,092,371
- Density 46/km2 (120/sq mi)
- Major highways – 1