મહેસાણા જિલ્લો એક નજરે:
મહેસાણા જિલ્લો પશ્ચિમી ભારતના ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાંનું એક છે. મહેસાણા શહેર આ જિલ્લાનું વડુમથક છે.
મહેસાણા એ ઉત્તરમાં બનાસકાંઠા જિલ્લો, પશ્ચિમમાં પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ, દક્ષિણમાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓ અને પૂર્વમાં સાબરકાંઠા જિલ્લોઓ સાથે સરહદ ધરાવે છે.
Mehsana City | Total | Male | Female |
---|---|---|---|
City&outgrowths (Population) | 2,035,064 | 1,056,520 | 978,544 |
Literates | 1,502,645 | 847,499 | 655,146 |
Literacy Rate (in %) | 83.61% | 91.39 % | 75.32% |
Sex ratio (per 1000) | 926 |
મહેસાણા જિલ્લા ને ૯ તાલુકાઓ છેઃ
1) મહેસાણા શહેર 2) કડી 3) વિસનગર 4) વિજાપુર 5) ઉંઝા 6) વડનગર
7) ખેરાલુ 8) બેચરાજી 9) સતલાસણા
મહેસાણા જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સામાન્ય રીતે આશરે ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જેટલુ છે. કચ્છના ૨ણની અસ૨ તેમજ જંગલો અને ઉંચા ડુંગરોનું પ્રમાણ નહિવત હોવાથી મહેસાણા જિલ્લો અનાવૃષ્ટિનો સામનો કરે છે. મોસમી આબોહવા અનુભવતો આ જિલ્લો ઘણી વખત ચક્રવાતનો ભોગ ૫ણ બને છે. વ૨સાદની અનિશ્વિતતા તેમજ સિંચાઈની મર્યાદિત સગવડ હોવાને કા૨ણે લોકો ભુગર્ભ જળનો વધુ ઉ૫યોગ કરે છે.
- Country – India
- State – Gujarat
- District – Mehsana
- Government Collector – Alok Pandey
- Elevation 81 m (266 ft)
- Population (2011)
• city 184,133
• Metro[2] 190,189 - Official Languages Gujarati, Hindi
- PIN 384001 / 384002
- Telephone code 91 2762
- Vehicle registration GJ 2