ઔરંગા નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક મહત્વની નદી છે. જેનુ ઉદભવ સ્થાન બિલ્વી ગામ નજીક છે.
વલસાડનું નાનું બંદર પણ આ નદી ને કિનારે આવેલું છે. તેના મહત્તમ લંબાઈ 97 કિમી છે. કુલ ક્ષેત્રનું વિસ્તાર 699 ચોરસ કિલોમીટર (270 ચો માઈલ) છે.
ઔરંગા નદી બિહેવી ગામથી નીકળે છે અને અરેબિયન સમુદ્રમાં મળે છે.
માન નદી અને તાન નદી આ નદીની મુખ્ય ઉપનદીઓ છે.
ઔરંગા નદીના કિનારે આવેલા ગામડાઓ : બામટી, આસુરા, ભાંભા, નાંધઇ, ભેરવીપીઠા, કાંજણરણછોડ, લીલાપોર, મોગરાવાડી, વલસાડ.
- Country – India
- State – Gujarat
- Length – 97 km (60 mile)