ઇતિહાસ પ્રાચીન સમય વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર અને ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરમિયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ
Copyright @ Infy World |
Proudly Powerd By Dotsinnovations