Kim River
કીમ નદી પશ્ચિમ ભારતમાં એક નદી છે, જેની મૂળમાં સાપુતારા ટેકરી છે. તેની કૂલ લંબાઇ ૧૦૭ કિ.મી. છે. કૂલ સ્ત્રાવક્ષેત્ર ૧૨૮૬ ચો.કિ.મી. છે. તેની મુખ્ય શાખાઓ :-(૧) ટોકરી નદી (૨)ઘંટા નદી Country – India State – Gujarat Length – 107