Kali River
કાલી (સાંધ્રો) નદી રાવળેશ્ર્વર ગામ (તા.લખપત) પાસેથી નીકળે છે. અને કોરીફ્રીક પાસે અરબી સમુદ્નને મળે છે. નદી ઉપર સાંન્ધ્રો ડેમ આવેલ છે. તેની મહત્તમ લંબાઈ ૪૦ કિમી છે. કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૪૭.૬૫ ચોરસ કિલોમીટર (૬૭ ચો માઈલ) છે. Country – India