Banas River
બનાસ નદી ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય છે. બનાસ નદીની કુલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે તેમ