ચીરાઇ નદી પશ્ચિમ ભારતમાં એક નદી છે, જેની ઉત્પત્તિ ખીરસરા,મોડસર ગામથી નીકળે છે. તેની મહત્તમ લંબાઈ 30 કિમી છે. અને કુલ જળ વિસ્તાર 365 કિમી છે.
ચીરાઇ નદી પર બે નાના સિંચાઇ ડેમ અને ટપ્પર ડેમ આવેલ છે.
- Country – India
- State – Gujarat
- Length – 30 km (19 mile)