ચોટીલા તાલુકો એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો તાલુકો છે. ચોટીલા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ચોટિલા પણ ચોગગઢ હતી વિખ્યાત ગુજરાતી કવિ ઝવેરચંદનું મેઘાની ચોટિલા નામ જન્મસ્થળ છે. ચોટિલા કાઠી ક્ષત્રિય કુળ ના ખાચર રાજવંશ દ્વારા શાસન હતું. ખાચર રાજવંશ ખૂબ જ ઉત્તમ રીતે ચોટિલાનુ શાસન કર્યું હતું. ખાચર રાજવંશ શ્રેષ્ઠ રાજાઓ અને યોદ્ધાઓ નિર્માણ કર્યું છે. મુલુબાપુ ખાચર રાજા હતા એકવાર ચોટિલા શાસન ખૂબ જ પવિત્ર માણસ હતા.
હજારો-લાખો શ્રદ્ધાળુઓ જેવા રોજ શિશ ઝુકાવે છે તેવાં સુપ્રદ્ધિ યાત્રાધામ ચોટિલા મંદિરમાં ગર્ભગૃહમાં સોનાનો મંડપ મુકવામાં આવ્યો છે.
સાંજના સમયે માતાજી સમક્ષ પ્રગટાવેલ દીપમાળાથી સોનાનો મંડપ ઝળહળી ઉઠયો હતો. તસ્વીરમાં સૂવર્ણ મંડપનાં દર્શન કરી શકાય છે.
ચામુંડા માતાજીને સૂવર્ણ મંડપનો શણગારની તસ્વીરો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે.
માતા ના મંદિર સુધી પહોંચવા માટે 635 પગથિયાની વ્યવસ્થા કરવામાં આવી છે ચડવા અને ઊતરવા માટેની પણ અલગ વ્યવસ્થા છે.
100 પગથિયાં પછી પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ગરમીના દિવસોમાં પાણી સતત ઠંડુ રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તડકા માં છાયડો મળી રહે તે માટે શેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલા માટે પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કર્યો હોવાથી તેઓ ચોટીલા માતા તરીકે ઓળખાયા. આ માહિતી આપણને દેવીપુરાણમાં થી મળે છે.
- Country – India
- State – Gujarat
- District – Surendranagar