ગોરઠીયા મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક આવેલું શિવ મંદિર છે. આ મંદિર તલોદથી વરવાડા જતા રપ કિમીના અંતરે મોહનપુર ગામની સીમમાં આવેલું છે.
ગૌતમ ઋષિની તપો ભૂમિ જયા હાલ મહાદેવજીનું મંદિર આવેલ છે.તથા રામ-સીતા અને લક્ષ્મણની મુર્તિ ઘ્વારા વાતાવરણને નયન રમ્ય બનાવવા માં આવેલ છે.આ સ્થળે હાલમાં ભુગર્ભમાં ભોયરુ પણ આવેલ છે.
તહેવાર
શિવરાત્રી, ગુરુ પૂર્ણિમા, મહા બિજ અને આઠમ જેવા તહેવાર દર વર્ષે યોજવામાં આવે છે, જેમાં હજારો લોકો હાજરી આપે છે.
અહિયા શિવરાત્રીનો મેળો ભરાય છે.
- Country – India
- State – Gujarat
- District – Sabarkantha