કીમ નદી પશ્ચિમ ભારતમાં એક નદી છે, જેની મૂળમાં સાપુતારા ટેકરી છે. તેની કૂલ લંબાઇ ૧૦૭ કિ.મી. છે. કૂલ સ્ત્રાવક્ષેત્ર ૧૨૮૬ ચો.કિ.મી. છે.
તેની મુખ્ય શાખાઓ :-(૧) ટોકરી નદી (૨)ઘંટા નદી
- Country – India
- State – Gujarat
- Length – 107 km (66 mi)