મચ્છુ નદી ગુજરાતના પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે, જેની ઉત્પત્તિ મડલા ટેકરીઓ છે. તેના તટપ્રદેશની મહત્તમ લંબાઈ 130 કિલોમીટર છે. નદીપ્રદેશનો કુલ જળ વિસ્તાર 2515 કિમી છે.
માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, ખારોડિયો, આસોઇ, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે.
મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી વાંકાનેર તાલુકા,રાજકોટ તાલુકા , મોરબી તાલુકા થઇને અંતે માળિયા તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.
- Country – India
- State – Gujarat
- Length – 130 km (81 mile)