રૂપેણ નદી પશ્ચિમ ભારતમાં ગુજરાતની એક નદી છે, જેનુ મૂળ તારંગા પર્વતો છે. તેની મહત્તમ લંબાઈ 156 કિમી છે. કુલ જળ વિસ્તાર 2500 ચોરસ કિલોમીટર (970 ચો માઈલ) છે.
પુષ્પાવતી અને ખારી નદીઓ રૂપેણની જમણા કાંઠાની અને ખારી નદી ડાબા કાંઠાની મુખ્ય સહાયક નદીઓ છે.
રૂપેણ નદી કુંવારી નદી ગણાય છે, કારણ કે આ નદીનું પાણી સમુદ્રમાં નથી મળી જતું પરંતુ કચ્છના નાના રણમાં સમાય જાય છે.
રૂપેણ નદીના કાંઠે આવેલાં ગામો:-ખેરાલુ, ફતેહપુર, દાંતીસણા, છિઠયારડા, અલોડા, પાંચોટ.
- Country – India
- State – Gujarat
- Length – 156 km (97 mile)