સુકભાદર નદી અથવા સુખભાદર નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહેતી મહત્વની નદી છે,સુકભાદર નદી સાબરમતી નદીની ઉપનદી છે. વૌઠા ખાતે આ નદી સાબરમતી નદીમાં મળી જાય છે. આ નદી ૧૯૪ કિલોમીટર જેટલી લાંબી છે અને એનો સ્ત્રાવ વિસ્તાર ૨૧૧૮ ચોરસ કિલોમીટર જેટલો છે.
પુરાતત્વ ક્ષેત્રે ખૂબ જ જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું.
સુકભાદર નદીની કાઠે રાણપુર શહેર આવેલું છે, અને તેની બાજુમા રાજાનો કિલ્લો આવેલો છે.
- Country – India
- State – Gujarat
- Length – 194 km (121 mile)