સુવી નદી ગુજરાતની પશ્ચિમે ભારતની એક નદી છે, જેની ઉત્પત્તિ બાદગઢ(તા.રાપર) ગામ નજીક છે. તેની મહત્તમ લંબાઈ 32 કિલોમીટર છે. કુલ જળવિસ્તાર ક્ષેત્ર 160 કિ.મી છે.
સરકાર દ્વારા ફેબ્રુઆરી 1959 માં સુવી સિંચાઇ યોજનાને અંદાજિત રૂ. 29.93 લાખ નો ખચૅ કયૉ હતો. તે નદી હવે સુવી ડેમ દ્વારા બંધાયેલ છે, જે 15 મીટર ઊંચો ડેમ 1966 માં પૂર્ણ થયેલ છે.
- Country – India
- State – Gujarat
- Length – 32 km (20 mile)